મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટ રોડેથી ગુમ થયેલ બાળકીનું પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE





મોરબીના ઘૂંટ રોડેથી ગુમ થયેલ બાળકીનું પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ યોગીનગરમાંથી ઉર્વિ દિક્ષિતભાઈ બાબરીયા નામની ચાર વર્ષની બાળકી જયરાજભાઈ જાદવ, વિશ્વાસભાઈ જોષી, ભરતભાઈ બારોટ અને જયેશભાઈ ભરવાડને મળી હતી. જેથી પોલીસનો સંપર્ક કર્યો હતો અને વાલભા ચાવડા, મુકેશભાઈ સોલંકી, સંતોષદાન ગઢવી અને કાજલબેન જાદવે બાળકીના માતા અને પિતાને શોધવા માટે કવાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશને બોલાવી ખરાઈ કરીને બાળકી તેના માતા અને પિતાને આપી દીધી હતી




Latest News