મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ગણેશોત્સવની ઉજવણી શરૂ


SHARE







ટંકારા તાલુકામાં ગણેશોત્સવની ઉજવણી શરૂ

ટંકારા તાલુકાના ગામડા અને શહેરોમાં મહોલ્લા, ધર અને પંડાલોમાં ગણપતિદાદાનુ શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે સ્થાપક કરીને આરાધના શરૂ થઈ ગઈ છે દેશની માયા નગરી મુબઈ બાદ ગુજરાતના મેગા સિટીમાથી નાના શહેરો અને ગામડાઓમાં પણ ગણેશ મહોત્સવ પહોચી ગયો છે.  ટંકારાના ધેટીયાવાસ, મકનાની શેરી, લક્ષ્મી નારાયણ શેરી નં -૬ સહીત નેકનામ જબલપુર સહિત નાનામા નાના ગામડે પણ ગણેશજીની  વિધીવત સ્થાપન કરવામાં આવી છે. નિત્ય સવારે અને રાત્રે મહાઆરતી, શ્રીગાંર, મહાપ્રસાદ, સેવા - પુજા સહીતની મહેમાન ગતી દુદાળા દેવ ટંકારામાં  પણ માણશે. આ વર્ષે કોરોના વાઈરસને પગલે નિયમો પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે.






Latest News