મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠકમાં રજૂ કરાયા
મોરબી સ્વામિનારાયણ ગુરુકુલમાં એક માસ સુધી ચાલનારી અખંડ ધૂનનો પ્રારંભ
SHARE









મોરબી સ્વામિનારાયણ ગુરુકુલમાં એક માસ સુધી ચાલનારી અખંડ ધૂનનો પ્રારંભ
શેક્ષણિક પ્રવૃતિઓમાં અગ્રેસર અને સાથે જ ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા કાયમ સંસ્કૃતિજન કરતા મોરબી ગુરુકુલના વિશાળ પટાંગણમાં અલોકિક સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો વિધિવત્ પ્રારંભ મહંતસ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો અને નીલકંઠદાસજી સ્વામીના દિશા દર્શન અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના સંચાલનમાં યોજાયેલ આ અખંડ ધૂનમાં યજમાન મગનભાઈ ભોરણીયા અને વિનુભાઈ ભોરણીયા અવિરત સેવા આપી રહ્યા છે. ભક્તજનો માટે પ્રસાદની વ્યવસ્થા તેમજ બહારગામથી આવતાં ભક્તો માટે બસની વ્યવસ્થા પણ ગુરુકુલ દ્વારા કરવામાં આવી છે. જેથી કરીને ભક્તસમુદાય એક માસ સુધી ચાલનારી આ ધૂનનો અવશ્ય લાભ લે તેમ ગુરુકુલની યાદીમાં જણાવાયુ છે
