મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

શેરબજારના માસ્ટર બનો : 20 મીથી સ્ટોક માર્કેટનો માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ


SHARE





શેરબજારના માસ્ટર બનો : 20 મીથી સ્ટોક માર્કેટનો માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ

વોલ સ્ટ્રીટ પાઠશાલાની અગાઉની બે બેચને ભવ્ય પ્રતિસાદ મળ્યા બાદ ત્રીજી બેચનું આયોજન : બેઝિક નોલેજ થી સ્ટાર્ટ કરી એડવાન્સ સ્ટોક માર્કેટનું સંપૂર્ણ જ્ઞાન અપાશે 

અગાઉ માત્ર ઓનલાઇન બેચની જ સુવિધા હતી, હવે ઓફલાઈન અને ઓનલાઇન બન્ને બેચ શરૂ : માત્ર થોડી જ સીટ હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ 

મોરબી વોલ સ્ટ્રીટ પાઠશાળા દ્વારા મોરબીમાં પ્રથમ વખત શેર માર્કેટના ઓનલાઇન ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોક માર્કેટ માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામની 2 બેચ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેને ભવ્ય પ્રતિસાદ મળતા ત્રીજી બેચ શરૂ થવાની તૈયારીમાં છે. આ બેચ 20 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. 

ટેલિગ્રામ-પેઇડ ટિપ્સને આધારે જોખમ લેવાનું ટાળો. કારણકે જે લોકો ટિપ્સ આપે છે. તેનાથી પણ ચડિયાતું નોલેજ અને સ્ટ્રેટેજી તમે વાપરી શકો છો. આના માટે જ મોરબીમાં શેર માર્કેટના ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ ઓનલાઇન પ્રોગ્રામમાં ઓલ ઇન વન કોર્સ ઇન્ટ્રાડે સ્ટોક ટ્રેડિંગ, લોંગ ટર્મ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (Nifty /Bank Nifty ) ટ્રેડિંગ શીખવવામાં આવશે.

મોરબીવાસીઓને પોતાના વ્યવસાય અથવા ચાલી રહેલ જોબ સાથે વધારાની આવક શરૂ કરવાની સુવર્ણ તક મળવા જઈ રહી છે. આ કોર્સમાં ફ્રેશર્સ, બિઝનેસમેન, એમ્પ્લોઈઝ, પાર્ટ ટાઈમ વર્કર્સ, રિટાયર્ડ લોકો, ગૃહિણીઓ જોડાઈ શકે છે.

ક્લાસ મોડ : ઓફલાઈન
ક્લાસ ટાઈમ : સાંજે 4:00થી 6:00
કોર્ષનો સમયગાળો : 25થી 30 દિવસ

ક્લાસ મોડ : ઓનલાઇન
ક્લાસ ટાઈમ : રાત્રે 8:30 થી 10:30 
કોર્ષનો સમયગાળો : 25થી 30 દિવસ

નોંધ : તા.19 માર્ચ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. માત્ર થોડી જ સીટ ઉપ્લબ્ધ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ.

મો.નં.7600747477

કોર્ષની વધુ વિગત માટે
https://pdf.ac/1Cj9PH

ઇન્સ્ટાગ્રામ 
https://www.instagram.com/ws_pathshala/




Latest News