મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી “મમુદાઢીની હત્યા” કેસમાં ચાર આરોપીની ધરપકડ: રફીક માંડવિયા હાથવેંતમાં


SHARE







મોરબીના ચકચારી મમુદાઢીની હત્યા” કેસમાં ચાર આરોપીની ધરપકડરફીક માંડવિયા હાથવેંતમાં

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી આ ગુનામાં ૧૩ શખ્સો સામે મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે શુક્રવારે મોડી સાંજે એ ડિવિઝન પોલીસ દ્વારા ચાર આરોપીની ધરપકડ કરેલ છે જો કે, મુખ્ય સૂત્રધાર રફીક માંડવિયા પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયાઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયાઆરીફ ગુલામભાઇ મીરઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચરીયાઝભાઇ રજાકભાઇ ડોસાણીઇરફાનભાઇ યારમામદ બ્લોચરમીજભાઇ હુસેનભાઇ ચાનીયામકસુદ ગફુરભાઇ સમાએઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે કુલ મળીને બે કાર તેમજ અકે પિસ્તોલને કબ્જે કરી હતી વધુમાં મોરબી સિટી એ ડિવિઝનના પીઆઇ બી.પી.સોનારાના પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હત્યાના આ ગુનામાં ચાર આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચઇમરાનભાઈ યારમામદ બ્લોચરિયાઝ રજાક દોસાણીએઝાઝ આમદ ચાનીયાની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી લેવા તજવીજ ચાલી રહી છે જો કે, સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મમુદાઢીને અગાઉ ખાટકીવાસ વિસ્તારમાં રફીક માંડવિયા સાથે માથાકૂટ થઈ હતી જેથી આ હત્યામાં તે મુખ્ય સૂત્રધાર હોવાનું મૃતકના દીકરાએ ફરિયાદમાં નોંધાવ્યૂ છે અને આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે






Latest News