મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં સજનપર ગામની પ્રાથમિક શાળાનું ગૌરવ


SHARE







ટંકારા તાલુકાનાં સજનપર ગામની પ્રાથમિક શાળાનું ગૌરવ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાના હાઈટ હન્ટ કેમ્પમાં મોરબી જિલ્લામાંથી ચાર વિદ્યાર્થિનીઓ પસંદગી પામેલ છે જેમાંની ૩ વિદ્યાર્થિનીઓ ટંકારા તાલુકના સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાંથી પસંદગી પામેલ છે. જેમાં પરમાર કરિશ્મા ગુરસિંગભાઈ, સિણોજીયા હેમાંગી મુકેશભાઈ અનો રૈયાણી સાક્ષી ભરતભાઇનો સમાવેશ થાય છે આ ત્રણેય વિદ્યાર્થીનીઓને રાજ્ય કક્ષાના એસેસમેન્ટ કેમ્પમાં નડિયાદ ખાતે ૧૦ દિવસ ઉપસ્થિત રહી વધુ તાલીમ માટે પસંદ કરવામાં આવેલ છે જે બદલ આ ત્રણેય  વિદ્યાર્થીનીઓને અને તેમને તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા મીનાબેન વિરમગામાને શાળાના આચાર્ય અલ્પેશભાઇ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.






Latest News