મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં નવરંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં નવરંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે નવરંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જ્યંતીભાઈ ભાડેસીયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્ભજીભાઈ દેથરિયા, મોરબી-માળીયા માજી ધારાસભ્ય અને માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર સહિતના હાજર રહ્યા હતા ત્યારે શાળાના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ૫૦૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા






Latest News