મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવાન રાજપર ગામ પાસેથી હેમખેમ મળી આવ્યો


SHARE







મોરબીમાંથી ગુમ થયેલ યુવાન રાજપર ગામ પાસેથી હેમખેમ મળી આવ્યો

મોરબીની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રામદે ડાંગરનો યુવાન દીકરો અર્જુન ડાંગર બુધવારે સવારે ઘરે કોઈને કશું જ કહ્યા વિના નીકળી ગયો હતો જેથી કરીને યુવાન ગુમ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પરિવારજનો તેમજ પોલીસ દ્વારા યુવાનને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને અને સોશ્યલ મીડિયા મારફત યુવાનનો ફોટો વાઇરલ કરવામાં આવ્યો હતો દરમ્યાન મોરબીના રાજપર ગામ પાસે બંધ મકાનમાંથી યુવાન મળી આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અને.જે. ખડિયા, ચાવડા લખમણભાઈ સહિતની ટીમે ત્યાં પહોચી હતી અને યુવાનને ત્યાંથી લાવીને તેના માતાપિતાને સોપવામાં આવ્યો હતો જેથી કરીને ડાંગર પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો




Latest News