મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સીલની મિટિંગ યોજાશે


SHARE







મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સીલની મિટિંગ યોજાશે

મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આગામી તા.૭-૫ ના રોજ સીનીયર સીટીઝન કાઉન્સીલની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ડો. બી.કે.લહેરૂ અને મંત્રી મહેશભાઈ ભટ્ટે જણાવ્યુ છે કે, સીનીયર સીટીઝન કાઉન્સીલની મિટિંગ આગામી તા.૭ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ધનવન્તરી ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે રાખવામા આવી છે અને મિટિંગ પૂર્ણ થયે બપોરે મોરબીની સિનિયર વકીલ જગદીશભાઈ ઓઝા દ્વારા સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.




Latest News