મોરબી: વીરનગરની શાળામાં ડીડીઓના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીની માધાપરવાડી શાળામાં ધારાસભ્ય-કમિશ્નરની હાજરીમાં શાળા પ્રવેશશોત્સવ યોજાયો મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતનો પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખને સોંપાયો


SHARE















મોરબી જિલ્લા પંચાયતનો પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખને સોંપાયો

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ છગનભાઇ શિહોરા અંગત કારણોસર તા.૧૫-૦૯-૨૦૨૧ થી ૧૫-૧૦-૨૦૨૧ સુધી રજા પર હોઈ હાજર રહી શકે તેમ નથી. તેમની ગેરહાજરી દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખનો ચાર્જ, તમામ સત્તાઓ અને ફરજો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જિજ્ઞેશભાઇ કૈલાને સોંપવામાં આવેલ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.  






Latest News