મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં જિલ્લા ભાજપ પરિવારમાં દિવાળી જેવો માહોલ


SHARE































મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજનો મંત્રી મંડળમાં સમાવેશ થતાં જિલ્લા ભાજપ પરિવારમાં દિવાળી જેવો માહોલ

રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલે પદભર સાંભળ્યા પછી આજે મંત્રી મંડળમાં નવા મંત્રીની શપથ વિધિ છે જેમાં બ્રિજેશ મેરજનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબીના શનાળા રોડ ઉપર આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ દુર્ભજીભાઇ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, હસુભાઈ પંડ્યા, જિગ્નેશભાઈ કૈલા, અજયભાઇ લોરીયા, રવિભાઈ સનાવડા, રવિભાઈ રબારી, જતીનભાઈ પટેલ, રાકેશભાઈ કાવર, હર્ષદ કડીવાર, બિપિનભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો હજાર રહ્યા હતા અને મોરબી માળીયા બેઠકના ધારાસભ્યને પ્રથમ વખત મંત્રી મંડળમાં સ્થાન મળતા ભાજપ પરિવારે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને આતિશબાજી કરવામાં આવતા શનાળા રોડ ઉપર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને  મોરબી માળીયાની પેટા ચુંટણીમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને વિજય બનાવવા માટે રાત દિવસ જોયા વગર કામ કરનારા યુવા ભાજપના આગેવાનો સહિતના લોકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને મંત્રી મંડળમાં બ્રિજેશ મેરજનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે તેના અનુભવનો મોરબી સહિત ગુજરાતને લાભ મળશે તેવી લાગણી પણ વ્યક્ત કરેલ છે












Latest News