મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઈ ! લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ આપણી આંગણવાડી આપણી જવાબદારી: મોરબી જીલ્લામાં ૯ સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ નો પ્રારંભ મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ દાયકા બાદ સહકાર પેનલના કાંગરા ખેરવીને 14 પૈકી 9 બેઠકો ઉપર ખેડૂત પરીવર્તન પેનલનો વિજય મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ડમ્પર ચાલકે કચડી નાખતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરના વસુંધરા ગામે બાળકોની માથાકૂટમાં દૂધ મંડળી ઉપર હુમલો કરીને યુવાનની હત્યા, સગીરનું માથું ફાડી નાખ્યું: 3000 લિટર દૂધ ઢોળી નાખ્યું નેશનલ હાઇવે રોડ ઉપર બકડો મૂકીની અજાણ્યા શખ્સે ત્યાં આરામ ફરમાવ્યો !: મોરબીના લાલપર પાસેનો બનાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ
Breaking news
Morbi Today

મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો સરકારના મંત્રી મંડળમાં સમાવેશ


SHARE





મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો સરકારના મંત્રી મંડળમાં સમાવેશ

રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલે પદભર સાંભળ્યા પછી મંત્રી મંડળમાં ધરખમ ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી હતી તેવામાં મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તે આજે શપથ લેશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આજે નવી ટિમ જાહેર થવાની છે ત્યારે કેબિનેટ મંત્રીમાં કોને લેવામાં આવશે અને મંત્રી મંડળમાં કોને લેવામાં આવશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની માહિતી મળેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News