મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રીમાળી સોની સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE









મોરબીના મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રીમાળી સોની સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબીના નાગડાવાસ ગામે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રીમાળી સોની યુવા સંગઠન દ્વારા વન ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સંગઠનના પ્રમુખ રૂપેશભાઈ રાણપરા તથા તેની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વન ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મનોજભાઈ પાટડીયાની ટીમ ભાગ્ય ઈલેવન વિજેતા બની છે જ્યારે રાજુભાઈ પાટડીયાની ટીમ મોરબી ઈન્ડિયન્સ રનર અપ રહી હતી અને મેન ઓફ ધ સિરીઝ માટે હર્ષ આડેસરા અને ફસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ હર્ષ આડેસરા, સેકન્ડ મેચમાં મેન ઓફ ધ મેચ જયદીપ રામપરા, થર્ડ મેચમાં મેન ઓફ ધ મેચ જેનીલ પારેખ બનેલ છે અને સોની જ્ઞાતિના ક્રિકેટ રસીકો સહિતના લોકો ત્યાં મેચા જોવા માટે આવ્યા હતા




Latest News