મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં મનરેગાના કામદારોને ઠંડી છાસનું વિતરણ


SHARE









ટંકારા તાલુકામાં મનરેગાના કામદારોને ઠંડી છાસનું વિતરણ

ટંકારા તાલુકાના ધુનડા-ખાનપર તથા નેસડા-ખાનપર ગામે મનરેગા યોજના હેઠળ તળાવ ઉડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તળાવ ઉડા થવાથી પાણીનો વધુ સંગ્રહ કરી શકાશે જેનો ગામના લોકોને લાભ મળશે અને હાલમાં ગામના લોકોને સ્થાનિક રોજગારી મળે છે ટંકારા તાલુકા પંચાયતના અધિકારી હર્ષવર્ધન જાડેજા, કર્મચારી રફિક કડીવાર, મહેશ સારેસા સહિતના ખુબ ખંતથી કામ કરતા હોય છે ત્યારે ટંકારા એફ્પો સંસ્થાના ફિલ્ડ ફેસીલિલેટરો દ્વારા આ કાળઝાળ ગરમીમાં કામ કરતાં લોકોને મનરેગાના કામના સ્થળે પહોંચીને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બીસીસીઆઈ પ્રોજેક્ટ હેઠળ ડિસેન્ટ વર્ક થકી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી




Latest News