મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પ્રસાદ યોગ કેન્દ્ર દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પ્રસાદ યોગ કેન્દ્ર દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ 

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ પ્રસાદ યોગ કેન્દ્રના સહયોગથી યોગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ પ્રતિયોગિતાના નિર્ણાયકો યોગ પ્રશિક્ષિત હરિ ઓમ પાંડેજી અને દીપાંશુજી હતા જેમણે પોતે પણ તેમની યોગ કૌશલ્ય દર્શાવ્યૂ હતું આ કાર્યક્રમના મહેમાનોમાં યોગ કોચ રૂપલબેન શાહ અને યોગ ટ્રેનર ઉષાબેન વોરાએ યોગનું મહત્વ સમજાવ્યું હતું અને સ્પર્ધાની કેટેગરીમાં ૨૦ થી ૪૦ અને ૪૦ થી ઉપર એમ બે કેટેગરી હતી અને આ સ્પર્ધામાં ૬૦ વર્ષની ઉપરના નીરૂબેન અનાડકત અને મીનાબેન પટેલે પોતાનું યોગ કૌશલ્ય બતાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા




Latest News