મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રાનું ભાજપ, હિન્દુ યુવા વાહિની અને એસપીએ કર્યું સ્વાગત


SHARE









મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રાનું ભાજપ, હિન્દુ યુવા વાહિની અને એસપીએ કર્યું સ્વાગત


અષાઢી બીજના દિવસે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા ત્યારે મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા તેમજ મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવી જ રીતે હિન્દુ યુવા વાહિની  અધિકારી તથા કાર્યકર્તા ભાઈઓ દ્વારા  અષાઢી બીજની મચ્છુમાંની રથયાત્રાને નહેરૂ ગેઇટ ચોકમાં ફુલ હારથી વધાવવામાં આવી હતી ત્યારે હિન્દુ યુવા વાહિનીના મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, વિવેકભાઈ પટેલ, જીતુભાઈ શેતા, સનીભાઈ કલોલા, વૈભવભાઈ પટેલ, વિજયભાઈ કુંભારવાડીયા, જગદીશભાઈ રાઠોડ, દિપેશભાઈ ભાનુશાળી, ચેતનભાઇ પાટડીયા, કિશનભાઇ રાવળદેવ, જગદીશભાઈ ઠાકોર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.




Latest News