મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સોનાપુરી સ્મશાનમાં ગેસ આધારિત ભઠ્ઠીના બિલ્ડિંગનું ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત


SHARE









મોરબીમાં સોનાપુરી સ્મશાનમાં ગેસ આધારિત ભઠ્ઠીના બિલ્ડિંગનું ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

સરકાર દ્વારા ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા ૬૯.૪૨ લાખ રૂપિયા ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી બિલ્ડિંગ માટે આપવામાં આવેલ છે આ કામનું ખાતમુહૂર્ત મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, માધાપર વાડી સોનાપુરી સ્મશાનના કર્તાહર્તા હર્ષદભાઈ કંઝારીયા, મોરબી પાલિકાના વહીવટદાર એન.કે. મુછાર પાલિકાના ચીફ ઓફિસર ડી.એસ. પરમાર સહિતના હાજર રહ્યા હતા




Latest News