વાંકાનેરના આગાભી પીપળીયાના યુવકે ઝેર પીધું, ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયા બાદ મહિલા બ્લેકમેઈલ કરવા લાગી મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીએ જરૂરિયાતમંદ પરિવારની ધો.૧૦ માં અભ્યાસ કરતી દીકરીની સમગ્ર વર્ષની શૈક્ષણિક ફી ભરી મોરબીના દેવળીયામાં બાઇક સ્લીપ થતા યુવકનું મોત દુષ્કાળગ્રસ્ત જાહેર કારાયેલ જામનગર જિલ્લાના લોકોને પીવાનું પાણી પહોચડવા નર્મદાની મચ્છુ કેનાલમાં છોડવામાં આવતા પાણીની બેફામ ચોરી: તંત્ર મૌન !? અડાલજમાં બ્રહ્મભવન માટે ચિમનભાઈ અગ્રવાલે દાનમાં આપી 50 કરોડની જમીન વાંકાનેરમાં યુવાન ઉપર તેના મિત્ર સહિત બે શખ્સે કર્યો ધોકા-પાઇપથી હુમલો, કારમાં ધોકા મારીને કર્યું નુકશાન મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી 3 રેડમાં 7 શખ્સ પકડાયા મોરબીના ટીંબડી પાટિયા નજીક ટ્રકની પાછળ કાર અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના આગાભી પીપળીયાના યુવકે ઝેર પીધું, ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયા બાદ મહિલા બ્લેકમેઈલ કરવા લાગી


SHARE







































વાંકાનેરના આગાભી પીપળીયાના યુવકે ઝેર પીધું, ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયા બાદ મહિલા બ્લેકમેઈલ કરવા લાગી-પોલીસ તપાસ ચાલુ

વાંકાનેરના આગાભી પીપળીયાના એક યુવકે ઝેરી દવા પી લેતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. જાણવા મળ્યાં મુજબ, ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયા બાદ એક મહિલા બ્લેકમેઈલ કરવા લાગી હતી. જેથી આ પગલું ભર્યું હતું. વાંકાનેર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, આગાભી પીપળીયામાં રહેતો 27 વર્ષીય યુવક ગત બપોરે પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.યુવકે જણાવ્યું કે હું મજૂરી કામ કં છું. એકાદ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામમાં અજાણી મહિલા સાથે પરિચય થયો હતો. મિત્રતા થયા બાદ રૂબરૂ મળ્યાં અને સાથે ફોટો પણ પડાવ્યા હતા. હવે આ મહિલા બ્લેકમેઈલ કરે છે. વાંકાનેર તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. યુવક હાલ સારવાર હેઠળ છે.














Latest News