રામપરા વન્યપ્રાણી અભયારણ્યને વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત નવીન વિરપર હેડવર્ક્સ અંતર્ગત ટંકારા તાલુકાના ૨૦ ગામો-પરાંના ૪૧,૪૭૬ થી વધુ લોકોને મળશે નિયમિત શુદ્ધ પીવાનું પાણી મોરબી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વર્લ્ડ AMR અવેરનેસ વીક ૨૦૨૬ ની ઉજવણી કરાઇ મોરબીમાં ૨૮ નવેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં નવા બનતા ફિલ્ટર કામ અને રીનોવેશન કામનું મેયરે કર્યુ નિરિક્ષણ મોરબીમાં નજરબાગથી ભડિયાદ સુધીના રોડની કામગીરીનો મેયરની હાજરીમાં પ્રારંભ હળવદ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના તાર કમલમ સુધી જોડાયેલા છે: શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા વાંકાનેરના આગાભી પીપળીયાના યુવકે ઝેર પીધું, ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયા બાદ મહિલા બ્લેકમેઈલ કરવા લાગી
Breaking news
Morbi Today

રામપરા વન્યપ્રાણી અભયારણ્યને વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત


SHARE







































રામપરા વન્યપ્રાણી અભયારણ્યને વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામ પંચાયતના દફતરની તપાસણી કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતની દફતરી દરમિયાન ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ નમૂના નંબર અને દરેક રેકોર્ડ રજીસ્ટરની જીણવટ પૂર્વક તપાસણી કરવામાં આવી હતી અને હાજર અધિકારીઓને ગ્રામજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીની સમીક્ષા સાથે રામપરા વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત કરવામાં આવી હતી અને અભયારણ્યની સ્થળ પરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મદદનીશ વન સંરક્ષક પ્રતીક નારોલીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચ અને વાંકાનેર મામલતદાર હાજર રહ્યા હતા.














Latest News