22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક ચોર સમજીને થયેલ મારા મારીના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE









મોરબી નજીક ચોર સમજીને થયેલ મારા મારીના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના કેરાળા(હરીપર) ગામની સીમ વાડી વિસ્તારમાં બોલા ચાલી અને મારા મરીનો બનાવ બનેલ હતો જેની બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બંને પક્ષના એક એક આરોપીની ધરપકડ કરી હતી

મૂળ રાયધ્રાના રહેવાસી અને હાલમાં કેરાળા(હરીપર) ગામની સીમ રાયમલભાઇ સુધીની વાડીએ રહેતા માંડણભાઇ ખોડાભાઇ સિણોજીયા જાતે કોળી (૪૨)એ સિકંદર ઇકબાલભાઇ કટીયા, ઓસમાણભાઇ ઇકબાલભાઇ કટીયા અને સિકંદરભાઇ મુસ્તાકભાઇ કાજેડીયા જાતે મિયાણા રહે. ત્રણેય રહે.માળીયા મિયાણા તથા બે અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, કેરાળા(હરીપર) ગામની સીમ રાયમલભાઇ સંધીની વાડીમાં ફરીયાદી તથા સાહેદો હતા ત્યારે ત્રણેય આરોપી ત્યાંથી નીકળતા ચોરી અંગે શંકા જતા બોલાચાલી થઇ હતી ત્યારે આરોપી સિકંદર ઇકબાલભાઇ કટીયએ બેફામ ગાળો આપી હતી અને તેની પાસે રહેલ છરી ફરિયાદીને છાતીના ભાગે મારી હતી અને ભાગી ગયા હતા જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી સિકંદર ઈકબાલ કટિયા (૨૦) રહે. સરકારી હોસ્પિટલ પાસે માળીયા વાળાની ધરપકડ કરલે છે તો સમાપક્ષેથી સિકંદર ઇકબાલભાઇ કટીયાએ પણ વળતી ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં અનિલ દિનેશ સિણોજીયા જાતે કોળી (૨૩) રહે. કેરાળા(હરીપર) વાળની ધરપકડ કરેલ હતી




Latest News