મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામ પાસે જાહેરમાં જુગાર રમતા આઠ ૧.૬૪ લાખની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીના વાવડી ગામ પાસે જાહેરમાં જુગાર રમતા આઠ ૧.૬૪ લાખની રોકડ સાથે પકડાયા

મોરબીના નાની વાવડી ગામની પાછળ વજેપર ગામની સીમમાં જાહેર ખરાબામાંથી જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા આઠ શખ્સો રોકડા રૂપીયા ૧,૬૨,૦૫૦ સાથે પકડાયા હતા જેથી મોરબીલતાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જીલ્લા એલ.સી.બી.ની ટીમના રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયાને સયુકતમાં અગાઉથી ખાનગી બાતમી મળી હતી કે, મોરબી નાની વાવડી ગામ પાછળ વજેપર ગામની સીમ મહાદેવભાઇ નાગજીભાઇના ખેતરના સેઢે ખરાબામાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમે છે જેથી ત્યા જુગારની રેડ કરી હતી ત્યારે મહાદેવભાઇ નાગજીભાઇ પટેલ પર રહે.નાની વાવડી બજરંગ સોસાયટી, મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ ભીમાભાઇ પટેલ ૬૯ રહે. નવલખીરોડ મોરબી, ચંદુલાલ નરશીભાઇ પટેલ ૬૨ રહે.નાની વાવડી રોડ મારૂતિ સોસાયટી, રમેશભાઇ ગણેશભાઇ પટેલ ૪૪ રહે.વાવડી ગામ, રામજીમંદિર પાછળ, લાલજીભાઇ ભવાનભાઇ પટેલ ૬૦ રહે. શકિતપાર્ક સોસાયટી મોરબી, ચંદુભાઇ કરમશીભાઇ પટેલ પર રહે. રાજનગર મોરબી, રમેશભાઇ વિરજીભાઇ પટેલ ૪૯ રહે.નાની વાવડી જુના ગામ અને દુર્લભજીભાઇ મોહનભાઇ પટેલ ૬ર રહે. નાનીવાવડી સમજુબા સોસાયટી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧,૬૪,૦૫૦ કબજે કરીને મોરબીવતાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News