મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકૂલના વિદ્યાર્થીઓનો સીજીએસઆઈ શાળાકીય રમતોત્સવમાં દબદબો


SHARE









મોરબીના નવયુગ સંકૂલના વિદ્યાર્થીઓનો સીજીએસઆઈ શાળાકીય રમતોત્સવમાં દબદબો

મોરબી જિલ્લા કક્ષાએ સીજીએસઆઈ દ્વારા શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુગ સંકૂલ વીરપરના વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લેવામાં આવ્યો હતો અને વિજેતા બનેલ હતા ત્યારે ચેસ અંડર-૧૭ માં રૂપાલા દક્ષ તથા પાંચોટિયા નૈનીશ વિજેતા થયેલ છે અને સ્કેટીંગ અંડર-૧૪ માં પટેલ આર્યા તથા અંડર-૧૭ માં અઘેરા વ્યોમ વિજેતા થયા હતા તો એથ્લેટિક્સ ઊંચી કૂદમાં સોલંકી આર્યન, હથોડા ફેંકમાં ફેફર વેદાંત વિજેતા છે જયારે ૨૦૦ મીટર દૌડમાં દેત્રોજા વિશ્વ, યોગાસન અંડર-૧૪ માં જેઠલોજા મૈત્રી, અંડર-૧૭ માં દેત્રોજા મહેક અને ઝાલા ધન્વીબા, કરાટે અંડર-૧૭ માં મારવણીયા રિશી, ખોખો અંડર-૧૯ ટીમમાં કૈલા મોક્ષ, વસાણીયા ધર્મ, ભાડજા મીત તથા અમૃતિયા પૂર્વ વિજેતા થયેલ છે જે હવે રાજ્ય ક્ક્ષાએ રમશે. અને વોલીબોલ અંડર-૧૯ ટીમમાં સીતાપર રુદ્ર વિજેતા બનેલ હોય તે પણ રાજ્યક ક્ષાએ રમશે જેથી તમામ વિદ્યાર્થીઓ તથા પી.ટી. ટીચર ભાલોડીયા હીનેશભાઇને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ અભિનંદન પાઠવ્યા છે




Latest News