મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરીની હાજરીમાં મહત્વની મિટિંગ


SHARE









મોરબીમાં કાલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરીની હાજરીમાં મહત્વની મિટિંગ

મોરબીની મુલાકાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી બી.એમ. સંદીપ આવી રહ્યા છે ત્યારે કાલે તા ૨૦ ને બુધવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરોને હાજર રહેવા માટે જાણ કરેલ છે

મોરબીમાં કાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના અનુસાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી બી.એમ. સંદીપ આવી રહ્યા છે ત્યારે તેના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કોગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરોની મિટિંગ સાંજે પાંચ કલાકે મોરબી સર્કિટ હોઉસ ખાતે રાખવામાં આવી છે. જેમાં જિલ્લા, તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, ચુંટણી લડેલા ઉમેદવારો, તેમજ દરેક ફ્રન્ટલ/સેલના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરોને હાજર રહેવા માટે જાણ કરવામાં આવી છે




Latest News