હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

ઇન્ડિયન હુમન રાઈટ્સ એસો.ના મોરબી જીલ્લા પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ કચોટની વરણી


SHARE









ઇન્ડિયન હુમન રાઈટ્સ એસો.ના મોરબી જીલ્લા પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ કચોટની વરણી

ઇન્ડિયન હુમન રાઈટ્સ એસોના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ઈન્ડિયન હ્યુમન રાઇટ્સ એસોસિયેશન મોરબી જીલ્લા પ્રમુખ તરીકે તાજેતરમાં મહેન્દ્રભાઈ વી. કચોટની વરણી કરવામાં આવી છે અને ૨૦૨૩-૨૫ ના સમયગાળા માટે તેમને મોરબી જીલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોપવામાં આવેલ છે અને મહેન્દ્રભાઈ કચોટને જીલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી સોપવામાં આવતા હાલમાં તેઓને સગા સ્નેહી, પરિવારજનો, આગેવાનો અને મિત્રો તરફથી શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે




Latest News