મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પ્રાચીન ગરબીની બાળાઓને લ્હાણી વિતરણ કરાયું


SHARE









લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પ્રાચીન ગરબીની બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

માળીયા (મી.) ગામમાં  પોલિસ લાઈન ખાતે શીતળા માતા ગરબી મંડળ આશરે ૧૨૫ વર્ષ પહેલાથી પ્રાચીન ગરબીનું સુંદર આયોજન થઈ રહીયુ છે. જેમાં  પોલિસ લાઈનના  સેવાભાવી કર્મચારી ભાઈઓ દ્વારા ખુબ સુંદર આયોજન થાય છે. આ ગરબીમાં ૧૨૦ બાલિકામાં મુસ્લિમ પરિવારની ૪૦ જેટલી નાની બાળાઓ પણ જોડાઈ છે અને માતાજીનાં ગરબે રમે છે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી વતી તમામ બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી તો મોરબીના નવલખી રોડ ખાતે આવેલ રણછોડનગરમાં સાઈ મંદિર અને હનુમાનજી મંદિરમાં પણ ગરબીનું આયોજન થાય છે આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં આશરે આ વિસ્તારની ૧૦૫ બાળાઓ, સત્યેશ્વર મહાદેવ મંદિરે શિવશક્તિ ગરબી મંડળની આશરે ૫૦ જેટલી બાળાઓ આમ શહેરની અલગ અલગ પ્રાચીન ગરબીઓમાં લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ  લ્હાણી આપવામાં આવી હતી ત્યારે લાયન્સ ક્લબ મોરબી પરિવારમાંથી લાયન તુષાર દફતરી, મનીષભાઈ આદ્રોજાજયેશભાઈકે.પી. ભાગિયા, મણીલાલ કાવરપ્રાણજીવન  રંગપરીયાજયેશભાઈ સંઘાણીહાદેવભાઈ ચીખલિયા તેમજ દાતા બાલાજી જવેલર્સ વાળા પંકજભાઈ બાવરવા તથા જીતેન્દ્રભાઈ ગણેશભાઈ વિરમગામા હાજર રહ્યા હતા અને લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં ફર્સ્ટ વાઈસ  ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલા  ખાસ હાજર રહ્યા હતા તેવું મોરબી સીટીના  સેક્રેટરી ટી.સી. ફુલતરીયાએ જણાવેલ છે






Latest News