મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ફોરેસ્ટર નિઝામ ખફીફનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો


SHARE







ટંકારાના ફોરેસ્ટર નિઝામ ખફીફનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

ટંકારા તાલુકામાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રકુતી પ્રેમી નિઝામ ખફીફ વય મર્યાદાના લીધે નિવૃત થતાં તેનો રેન્જ ફોરેસ્ટ વિભાગ ટંકારા દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો તેઓ તા ૫/૫/૧૯૮૪ થી ગોંડલ ખાતે ગાર્ડ તરીકે નોકરીમાં જોડાયા હતા અને રાજકોટ ઉતર દક્ષિણ જેતપુર કોટણા સાંગાણી રાદેણા નર્સરી મહુવા મેટોડા પડધરી બાદ ટંકારા નોકરી કરી જેમા હજારો બંજર જમીનને હળીયાળુ કરવામા કમરતોડ મહેનત કરી હતી આ તકે ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.એમ. જાની, નિવૃત્ત ઓફિસર એસ.પી. ગોગરા, આઈ.બી. જાડેજા, યોગી તનવાણી, બારોટભાઈ, ગઢવીભાઈ, રાજકોટના જે.એમ. મહેતા, ટંકારા પિએસઆઈ એમ.જે. ધાંધલ, બિટ જમાદાર સિદીકીભાઈ, ભરતસિંહ જાડેજા, અજીતભાઈ રાજપુત, સલિમભાઈ અબ્રાણી, સરપંચઓ સ્ટાફના મેહુલભાઈ મુન્નાભાઈ, અલ્તાફભાઈ સહિતના પરીવારજનો મિત્ર વર્તુળ વિગેરે હાજર રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News