મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના 40 જેટલા ઉદ્યોગકારોએ એટલાન્ટામાં યોજાયેલ એક્ઝિબિશનમાં ભાગ લીધો


SHARE





મોરબીના 40 જેટલા ઉદ્યોગકારોએ એટલાન્ટામાં યોજાયેલ એક્ઝિબિશનમાં ભાગ લીધો

અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે યોજાયેલ Covering-2024 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમા મોરબીની આસપાસમાં આવેલ મોરબી સીરામીક ઉદ્યોગમાંથી ૪૦થી વઘુ કંપનીએ ભાગ લીધો હતો અને counsulate General of india Atlanta (USA) ના કોન્સ્યુલ જનરલ L Rameshbabu દ્વારા ભારતીય પેવેલીયનનુ ઉદધાટન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા સહિતના હાજર રહ્યા હતા




Latest News