મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા ફૂલસ્કેપ ચોપડા(નોટબૂક)વિતરણ કરાયુ
SHARE
મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા ફૂલસ્કેપ ચોપડા(નોટબૂક)વિતરણ કરાયુ
મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા ફૂલસ્કેપ ચોપડા(નોટબૂક)વિતરણ કરાયુ હતુ.શ્રી મચ્છુકાંઠા વ્યાસજ્ઞાતિ ભૂવનમાં કરવામાં આવ્યુ હતુ.જેમા બહોળી સંખ્યામાં જ્ઞાતિના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળની યુવા ટીમના શૈલેષ વ્યાસ, રાજેશ વ્યાસ, કિશન વ્યાસ, વાસુદેવ વ્યાસ, પ્રયાગ વ્યાસ, પાર્થ વ્યાસ, કમલેશ વ્યાસ, કમલેશ પૈજા, દિવ્યેશ વ્યાસ, ડૉ.હાર્દિક બોરસાણીયા, શિવસાગર વ્યાસ, ડૉહિમાંશુ વ્યાસ, બ્રિજેશ વ્યાસ, રાજ વ્યાસ, ચિરાગ વ્યાસ, જ્ઞાતિના મકાનના ગ્રહપતિ રજનીભાઇ ટીટીયાએ ખુબ જહેમત ઉઠાવી હતી.તેમજ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ-મોરબીના ટ્રસ્ટીઓની ટીમે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.બાકી રહેલા વિદ્યાર્થીઓએ વસંત વ્યાસ, રાજ વ્યાસ (મો.૯૬૮૭૬ ૧૨૮૬૬), પ્રયાગ વ્યાસ (મો.૯૮૨૫૨ ૧૬૫૧૬) તેમજ ચંદ્રેશ ભોરણીયા (મો.૯૮૭૯૮ ૭૯૯૯૩) નો સવારે ૧૦ થી ૧૨ સાંજે ૪:૩૦ થી ૬ સુધી સંપર્ક કરી શકશે.સ્ટોક હશે ત્યાં સુધી વિતરણ કરવામાં આવશે.