વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ૧૬૦૮ બોટલ દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, ૧૫.૦૨ લાખનો મુદામાલ જપ્ત
હળવદમાં મોબાઇલની દુકાનમાંથી ૨૦ મોબાઇલ સહિત અઢી લાખના મુદામાલની ચોરી
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1624364046.webp)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
હળવદમાં મોબાઇલની દુકાનમાંથી ૨૦ મોબાઇલ સહિત અઢી લાખના મુદામાલની ચોરી
હરેશભાઇ પરમાર દ્વારા, હળવદના બસ સ્ટેશન રોડ પર આવેલ જય મોગલ મોબાઈલ નામની દુકાનનું તાળું તોડીને તસ્કરો દુકાનમાં ત્રાટકતા હતા અને ઓપો કંપનીના ૨૦ નંગ મોબાઈલ રોકડ રકમ ૫૦ હજાર મળીને કુલ ૨.૫૦ ની મતાની ચોરી કરી છે જેથી દુકાનદારે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે
હળવદ બસ સ્ટેશન રોડ ઉપર આવેલ ડો. માલપરાના સામેના ખાંચામાં જય મોગલ મોબાઈલ નામની દુકાનમાં મંગળવારે સવારે દુકાન માલિક કિશોરભાઈ ચાવડા માલણીયાદ ગામેથી દુકાને આવ્યા ત્યારે દુકાનના શટરનું તાળું તુટેલુ નજરે પડયુ હતું અને દુકાન માલિકે શટર ખોલતા ઓપો કંપનીના જુદા જુદા મોડલના મોબાઈલ નંગ ૨૦ તેમજ રોકડ રકમ ૫૦૦૦૦ મળીને કુલ રૂપિયા ૨.૫૦ લાખનો મુદ્દામાલને કોઈ અજાણ્યા તસ્કરો મોબાઇલની દુકાનમાં પ્રવેશ કરીને ચોરી કરી નાસી છૂટયા હતા હાલમાં દુકાન માલિક કિશોરભાઈ ચાવડાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)