મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન


SHARE













મોરબીમાં રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવાપર રોડે નીલકંઠ વિદ્યાલય ખાતે ફ્રી મેડિકલ અને નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે અને આગામી તા ૧૬ ને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી આ કેમ્પનો દર્દીઓ લાભ લઈ શકશે.

રતિદેવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં ડો. વિપુલ માલાસણા (ગોકુલ હોસ્પિટલ) તથા ડો. હિતેશ કંઝારીયા (અમૃતમ હોસ્પિટલ) સેવા આપવાના છે છે અને આ મેડિકલ કેમ્પમાં ડાયાબિટીસ માટે ભુખ્યા પેટે અને બીજો રિપોર્ટ જમ્યા પછી બે કલાકે કરી આપવામાં આવશે અને કોલેસ્ટોર અને થાઇરોડ બે માંથી કોઈ એક રિપોર્ટ કરી આપવામાં આવશે આ તમામ રિપોર્ટ મધુરમ મેટ્રોપોલીસ હેલ્થકેર લિમિટેડમાં કરી આપવામાં આવશે અને તમામ રિપોર્ટ ફ્રી માં થશે અત્રે ઉલેખનીય છે કે, લેબોરેટરી તપાસનો સમય સવારે ૭ થી ૧૧ કલાકનો રહેશે. આ કેમ્પની વધુ માહિતી માટે ફોન નંબર ૯૮૨૫૬૦૬૯૨૮ અને ૭૫૬૭૫૨૬૨૯૩ ઉપર સંપર્ક કરવાનો રહેશે. 




Latest News