મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી: ઉમા ભંગેશ્વર ધામ ખાતે ભાગવત કથાનો પ્રારંભ


SHARE









મોરબી: ઉમા ભંગેશ્વર ધામ ખાતે ભાગવત કથાનો પ્રારંભ

વાકાનેર તીથવા ખાતે સ્વયંભૂ ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ॐ ઉમા ભંગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રમુખ હસરાજભાઈ હાલપરા આયોજિત ભવ્ય દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયેલ છે અને તા 4 થી 12 સુધી કથા ચાલુ રહેવાની છે અને વ્યાસપીઠ ઉપરથી વક્તા રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરી માં તેની આગવી સંગીત મય શૈલીમાં  કથાનું રસપાન કરવી રહ્યા છે. આ કથાનો સમય સવારે 9 થી 12 અને  બપોરે  2 થી 5 નો રાખવામા આવેલ છે. અને દરરોજ બપોરે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટ હસરાજ બાપા હાલપરા તેમજ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News