મોરબીના જેતપર રોડે આવેલ સિરામિક કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં યુવાનનો હાથ કપાઈ ગયો
મોરબીની વિનય ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થિઓ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં જીલ્લા દ્વિતીય
SHARE









મોરબીની વિનય ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થિઓ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં જીલ્લા દ્વિતીય
ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન અભિનવ સ્કૂલ ખાતે યોજાયેલ હતું.જેમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી તેમજ સંસ્કૃત ભાષામાં પોતાના ગીતોની ઉત્તમ પ્રસ્તુતી કરેલ.જેમાં શાળાના વિદ્યાર્થીઓ કવન પટેલ, ધ્યાન કડીવાર, જીયા દેત્રોજા, સાન્વી ઉપાધ્યાય, વેદાન્શી આચાર્ય, માહી મેંદપરા, માહી એરણીયા અને હીર વિઠલાપરાએ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.જે બદલ શાળાના સંચાલક, પ્રિન્સીપાલ, સંપૂર્ણ શાળા પરિવાર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં છે
