મોરબીના પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઈવે સુધીનો રોડ ૫ ઓક્ટોબર સુધી ભારે વાહનો માટે બંધ
મોરબી તાલુકા કોંગ્રેસનાં ઉપપ્રમુખ પદે વિપુલભાઈ રાજપરા
SHARE









મોરબી તાલુકા કોંગ્રેસનાં ઉપપ્રમુખ પદે વિપુલભાઈ રાજપરા
મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયભાઈ કોટડીયા દ્વારા મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ ભગવાનજીભાઈ રાજપરાની વરણી કરવામાં આવેલ છે ત્યારે મોરબી-માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા સહિતના કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
