મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે બે ચોરાઉ બાઈક સાથે એક આરોપીની ધરપકડ
Morbi Today
ટંકારાના વાઘગઢ ગામે ટ્રેક્ટર સાથે રાતે કૂવામાં પડી ગયેલા વૃદ્ધનું મોત
SHARE









ટંકારાના વાઘગઢ ગામે ટ્રેક્ટર સાથે રાતે કૂવામાં પડી ગયેલા વૃદ્ધનું મોત
ટંકારાના વાઘગઢ ગામે એક વ્યક્તિ ટ્રેક્ટર સાથે રાતે કૂવામાં પડી ગયેલ હતો જેથી કરીને આ અંગેની મોરબી પાલિકાના ફાયર કંટ્રોલરૂમમાં રાત્રે 10:00 વાગે જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને કૂવામાં ડૂબી ગયેલ વ્યક્તિને બહાર કાઢવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ દ્વારા રાતથી સવાર સુધી મહેનત કરીને કૂવામાં પાણીમાં ડૂબી ગયેલા દેવજી ગંગારામ ભીમાણી (70) ના ડેડબોડી અને ટ્રેક્ટરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવેલ છે.
