મોરબીની પીએમ તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓ જુદીજુદી સ્પર્ધામાં બની વિજેતા
Morbi Today
મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીર મંદિરથી શોભાયાત્રા યોજાયો
SHARE









મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીર મંદિરથી શોભાયાત્રા યોજાયો
મોરબી સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર ખાતે છેલ્લા 49 વષૅથી દર વષૅ રામદેવપીર મંદિરથી શોભાયાત્રા વરઘોડો સોઓરડી વિસ્તારમાં પોટરી શાળા અને વિસ્તારમાં ફરી મંદિર ખાતે આવે છે ત્યારે વષૉથી સમરસતાના પ્રતિક રામદેવપીર મહારાજ મંદિરના સંચાલક અને સમાજના આગેવાનો નગરજનો અને વોર્ડ નં 4 ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ભરતભાઈ જોષી સહિતના તમામ આગેવાનો દ્વારા છેલ્લા 45 વષૅથી અવીરત સેવાઓ આપી સતત હાજરી આપે છે અને દર વર્ષ મંદિરના સંચાલક અને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવે છે.
