મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવજી મહારાજનો પાટોત્સવ યોજાયો


SHARE













મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવજી મહારાજનો પાટોત્સવ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જલજળની અગિયારસ નિમિત્તે રામદેવજી મહારાજનો પાટોત્સવનું આયોજન મહંત ભાવેશ્વરી માતાજી અને કથાકાર  રત્નેશ્ર્વરીદેવીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું અને ધામધૂમથી પાટોત્સવ ઉજવાયો હતો ત્યારે સવારે નેજા ઉત્સવ, યજ્ઞ, સાંજે મહાપ્રસાદ, રામદેવજી મહારાજનો પાઠ ,ભજન યોજાયા સાથે ઠાકોરજીને સ્નાન પૂજા અને રાસ યોજાયા બોહળી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં. તો હંસરાજ બાપા, જલારામ મંદિરના અગ્રણી ગિરીશભાઈ ઘેલાણી, નાથાભાઈ ચુનીભાઇ કાવર, હીરાભાઈ પ્રજાપતિ, દિનેશ ભગત, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગને દીપાવવા ત્રિભોવનભાઈ, હરિભાઈ, દેવકરણભાઈ, ભુદરભાઈ, મહાદેવભાઇ, દિલીપભાઈ અરજણભાઈ, રમેશભાઈ, ભરતભાઈ  વગેરે જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે




Latest News