મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી પાલિકા-બાર એસો.ના સહયોગથી લાલબાગ વિસ્તારમાં સફાઈ અભિયાન


SHARE













મોરબી પાલિકા-બાર એસો.ના સહયોગથી લાલબાગ વિસ્તારમાં સફાઈ અભિયાન

ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળની સુચના અન્વયે મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ દીલીપ પી. મહિડાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ લાલબાગ વિસ્તારમાં મોરબી નગરપાલિકા તથા મોરબી બાર એસો.ના સહયોગથી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને સ્વચ્છતાની મહત્વતા તથા જરૂરિયાત સમજાવવામાં આવેલ હતી તથા કચરાની સાફસફાઈ કરવામાં આવેલ છે. વધુમાં હાજર નગરજનોને પોતાની સોસાયટી શેરી, રહેણાંક તથા ધંધા-નોકરીના સ્થળે, મુલાકાતના સ્થળે સ્વચ્છતા જાળવવા તથા કચરો ગમે ત્યા ન ફેંકવા માટે મોરબી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા મોરબી બાર એસો.ના પ્રમુખ દીલીપભાઈ અગેચણીયા તથા ફોરેસ્ટ અધિકારી સોનલબેન ભરાડ દ્વારા હાજર રહી અપીલ કરવામાં આવેલ હતી.






Latest News