હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ
Morbi Today

મોરબીમાં સી-ટીમે 24 વાહન ડિટેઇન કર્યા, બે હથિયાર સાથે પકડાયા


SHARE















મોરબીમાં સી-ટીમે 24 વાહન ડિટેઇન કર્યા, બે શખ્સ હથિયાર સાથે પકડાયા

મોરબીમાં પોલીસની સી ટીમ નવરાત્રીમાં એક્ટિવ છે તેવામાં ગઇકાલે નવરાત્રીના બીજા નોરતે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ ડ્રાઈવ કરી હતી ત્યારે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની “SHE TEAM” દ્વારા ગરબીની મુલાકાત લેવામાં આવેલ હતી તથા પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલ- 3, નંબર પ્લેટ વગરના તથા મોડિફાઈડ સાયલેન્સર વાળા અને ન્યુસન્સ કરતાં કુલ મળીને 24 વાહન ચાલક સામે કાર્યવાહી કરી હતી અને આ ડ્રાઈવ દરમ્યાન જાહેરમાં હથિયાર સાથે રાખીને બે શખ્સ મળી આવ્યા હતા તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News