મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ખરીવાડી શાળાની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે વિજેતા


SHARE







મોરબી જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ખરીવાડી શાળાની વિદ્યાર્થીની પ્રથમ ક્રમે વિજેતા

જીસીઇઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ અને બીઆરસી ભવન મોરબી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં મોરબીની ખારીવાડી પ્રા. શાળાની વિદ્યાર્થિની ડાભી દર્શના કિશોરભાઈએ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. તે બદલ શાળાના આચાર્ય ગીરીશભાઈ ચીખલિયા તેમજ શાળા પરિવાર તથા શાળા એસએમસીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. હવે તે ઝોન કક્ષાની સ્પર્ધા માં શાળા નું પ્રતિનિધિત્વ કરશે. તેવું અધિકારી જણાવ્યુ છે.




Latest News