મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનાં સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં કલેક્ટર કચેરી પાછળ આવેલ શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગમાં વિદ્યાર્થીઓનાં સન્માન સમારંભ બાબતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

આગામી દિવસોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે અને તા તા. 15/10/2024 સુધી સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ ખાતે ફોર્મ લેવામાં આવશે અને તા 27/10/2024 ને રવિવારના રોજ બપોરના ત્રણ વાગ્યે  આ કાર્યક્રમ રાખવામા આવેલ છે અને કાર્યક્રમનું સ્થળ ચુંવાળીયા કોળી ઠાકોર બોડીગ જ રાખવામા આવેલ છે આ વિદ્યાર્થી સન્માન સમારોહનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે જગદીશભાઈ જી. બાંભણીયા, દીનેશભાઈ સાથલીયા, ધનજીભાઈ સંખેસરીયા, કલ્પેશભાઈ ગડેશિયા, અવચરભાઈ દેગામા, જીતુભાઈ સાથલપરા, અજયભાઈ વાઘાણી સહિતના આગેવાનો મીટીંગમા હાજર રહ્યા હતા






Latest News