મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબી LCB એ છેતરપિંડીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો


SHARE













મોરબી LCB એ છેતરપિંડીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં આરોપીના નાસતો ફરતો હતો અને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી રાજેન્દ્રસિંહ દિલીપસિંહ લીંબોલા રહે. ઘનશ્યામપુર રાજપૂત શેરી તાલુકો હળવદ વાળાને હળવદમાં આવેલ લેકવ્યુ હોટેલ પાસેથી બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોડ અને એલસીબીની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને લઈ આવીને આ ગુનામાં તેની અટક કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને ઇડર પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.






Latest News