મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હરિયાણામાં ભાજપના ભવ્ય વિજય બદલ મોરબી  શહેર ભાજપ-શહેર યુવા ભાજપ દ્વારા ઉજવણી


SHARE







હરિયાણામાં ભાજપના ભવ્ય વિજય બદલ મોરબી  શહેર ભાજપ-શહેર યુવા ભાજપ દ્વારા ઉજવણી

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય મોદી લહેરમાં ભારત માતા કી જય.. વંદે માતરમ.. મોદી સાહેબ આપ આગે બડો હમ તુમ્હારે સાથ હૈ.. ના નારા સાથે મોરબી શહેર ભાજપ દ્વારા મીઠા મોઢા કરી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના રવાપર રોડ શેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના કાર્યાલય ખાતે કરાયેલ ઉજવણી સમયે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણઝારીયા, જ્યોતિસિંહ જાડેજા, શહેર યુવા  ભાજપ પ્રમુખ જયદીપભાઇ કંડિયા, નરેન્દ્રભાઈ પોપટ તેમજ મોરબી શહેર મહિલા સંગઠનની ટીમના પ્રમુખ અલ્પાબેન કક્કડ અને વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.




Latest News