વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ હળવદના વાંકીયા ગામે વાડીએ પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં શસ્ત્ર પૂજન કરાયું


SHARE















મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં શસ્ત્ર પૂજન કરાયું

દશેરાના દિવસે ઠેર ઠેર શસ્ત્ર પૂજનના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે જો મોરબી પોલીસ વિભાગની વાત કરીએ તો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં તાલુકા પોલીસ લાઈન ખાતે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમને રાખવામા આવેલ હતો જેમાં મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ. ઝાલા તથા સમીર સારડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું અને ખાસ કરીને આ તકે એસપી દ્વારા મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી






Latest News