મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા શ્રી રાજપુત કરણી સેનાની મહિલા પાંખની વરણી કરાઇ


SHARE













મોરબી જિલ્લા શ્રી રાજપુત કરણી સેનાની મહિલા પાંખની વરણી કરાઇ

શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વી.એસ. જાડેજા અને રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના આદેશથી શ્રી રાજપુત કરણી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખએ ખાસ ઉપસ્થિતિ આપી એવા ડૉ નયનાબા જાડેજાએ અને મોરબી જિલ્લા અધ્યક્ષ જયદેવસિહ જાડેજાના સાનિધ્યમાં શ્રી રાજપુત કરણી સેનાની મોરબી જિલ્લાની મહિલા પાંખની વરણી કરવામા આવી હતી જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે ગાયત્રીબા સહદેવસિંહ જાડેજા અને શહેર પ્રમુખ તરીકે ઇલાબા નરેન્દ્રસિંહ ઝાલા અને મોરબી જિલ્લા પ્રભારી તરીકે મછબા જયુભા ઝાલા, મહામંત્રી તરીકે ધર્મિષ્ઠાબા અનીરુધસિંહ જાડેજા, મંત્રી તરીકે શ્વેતાબા કિશોરસિંહ ઝાલાપૂજાબા સંજયસિંહ ઝાલા (સંરક્ષક), દિવ્યાબા રામદેવસિંહ ઝાલા (સોશિયલ મીડિયા પ્રભારી), કુસુમબા નટુભા ઝાલા (મિડિયા સેલ કનવિનર), શીતલબા ઉપરેન્દ્રસિંહ ઝાલા (સોશિયલ મીડિયા ઇન્ચાર્જ), હંસબા દાનુભા ઝાલા, કુપાલીબા રાજેન્દ્રsસિંહ જાડેજા, કાંતાબા કેસુભા ઝાલા, ઈન્દ્રવા કેસુભા ઝાલા, અશાબા મંગળસિંહ ઝાલા, પાયલબા ઝાલા, આશબા ઝાલા, હિનાબા ઝાલા, રિધીબા ઝાલા, કેલાસબા ઝાલા, મીનાબા ઝાલા, ને નીમુનુક આપી  ત્યારે આ તકે હર્ષબા જાડેજા , જયશ્રીબા જાડેજા, પ્રવીનબા જાડેજા ,અને શ્રી હેતલબા ઝાલા (સાદુરકા) ની ખાસ હાજરી હતી ત્યારે રાજપુત કરણી સેનાની મહિલા પાખની મજબૂત ટીમ બનાવવાથી મોરબી જિલ્લાની સર્વે શ્રી રાજપુત કરણી સેના ટીમના દરેક સદસ્યોએ દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી






Latest News