લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

વિકાસ સપ્તાહ: વાંકાનેરના ધારાસભ્યના હસ્તે રૂડા દ્વારા 297.36 લાખનાં કામનું કરાયું ખાતમુહૂર્ત


SHARE





વિકાસ સપ્તાહ: વાંકાનેરના ધારાસભ્યના હસ્તે રૂડા દ્વારા 297.36 લાખનાં કામનું કરાયું ખાતમુહૂર્ત

23 વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વનાં વિકાસ સપ્તાહ ઉજવણીનાં ભાગરૂપે વાંકાનેર કુવાડવા વિધાનસભા મતવિસ્તારનાં લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે અને રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની વિશેષ ઉપસ્થિતિમાં રૂડા દ્વારા ટીપી સ્કીમ 41 સોખડા - માલીયાસણ અને ટીપી સ્કીમ 38/2 મનહરપુર રોણકીમાં મેટલીંગ રસ્તાની કામગીરી રકમ કુલ રૂ. 297.36 લાખનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ બેડી ૩ જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા,રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેનની ભરતભાઈ ડાભી સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સણોસરા ગામ ખાતે ધાર્મિક પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગે રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા દ્વારા  સન્માન કરવામાં આવ્યું હતું..




Latest News