મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં બંદીવાન ભાઇ-બહેનો માટે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE













મોરબી સબ જેલમાં બંદીવાન ભાઇ-બહેનો માટે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી સબ જેલમાં બંદીવાન ભાઇ અને બહેનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કેમ્પ મોરબી સિવીલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. પ્રદીપ દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ રાખવામા આવેલ હતો અને આ તકે ડો.અતુલ ભોરણીયા (ફિઝીશિયન), ડો.ધર્મેશ જાલન્ધ્રા (ઓર્થોપેડીક સર્જન), ડો,નિશીત પટેલ (જનરલ સર્જન), ડૉ.હિરલ ભાલોડીયા (ઓપ્થોમોલોજી), ડો.સાજન નામેરા (ઈ.એન.ટી), ડો.સેજલ ભાડજા(ડર્મેલોજીસ્ટ), ડૉ.ભવ્ય ભાલોડીયા (ફિઝીસીસ્ટ) હાજર રહ્યા હતા અને મેડીકલ કેમ્પ અંતર્ગત 250 જેટલા બંદીવાનોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે જેલ અધિકક્ષક એસ.વી.ચુડાસમા, જેલર એ.આર.હાલપરા તથા તમામ જેલસ્ટાફ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.






Latest News