મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી મળી આવેલ થેલો મૂળ મલીકને પરત આપવામાં આવ્યો


SHARE









મોરબી નજીકથી મળી આવેલ થેલો મૂળ મલીકને પરત આપવામાં આવ્યો

મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ દેવ પેટ્રોલિયમની બાજુમાં આવેલ અક્ષર કાર મેળો વાળા કાનજીભાઈ કાલરીયાને મોરબી બી ડીવજન પોલીસ ટેન્શન ખાતે બોલાવીને પોલીસની રૂબરૂમાં તેઓનો થેલો તેમને આપવામાં આવેલ છે આ થેલામા ચેકબુક, આરસી બુક તેમજ વાહનની ચાવીયુ મળી આવી હતી જે તેના મૂળ માલીકને ખાત્રી કરી સામાજિક કાર્યકર જગદીશભાઈ જી. બાંભણીયાએ પોલીસની હાજરીમાં પરત આપેલ છે




Latest News