મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમ બની દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ પ્રીમિયર લીગમાં વિજેતા


SHARE













મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમ બની દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ પ્રીમિયર લીગમાં વિજેતા

દિલ્હી NCRમાં આયોજિત પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ લીગ 2024 માં ભાગ લઈ મોરબી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમે ફાઈનલ મેચમાં નોઈડાની ટીમને 7 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું છે. અને એવોર્ડ વિતરણ સમારોહમાં ટ્રોફી આપતી વખતે ભારત સરકારના પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે શાળાના પ્રિન્સીપાલ સીમા જાડેજા, હેડ કોચ ડો.અલી ખાન અને વિજેતા મોરબીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ એવોર્ડ વિતરણ સમારોહમાં દિલ્હી વર્લ્ડ ફેડરેશનના સેક્રેટરી ફરીદ, ડાયરેક્ટર વોલ્ટર, ફાઉન્ડેશનના પ્રભારી સાહિલ મિર્ઝા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં મોરબીની ટીમના અંશ ભાકરને મેન ઓફ ધ સિરીઝ, જયવીર ઝાલાને બેસ્ટ બોલર, ક્રિષ્ના ભોરણીયા અને ઝિલ કાનાણીને ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં આઠ અલગ-અલગ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો






Latest News