મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રસૂતિ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ મહિલાનું ડિલવરી વખતે મોત


SHARE













મોરબીમાં પ્રસૂતિ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ મહિલાનું ડિલવરી વખતે મોત

મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ ધર્મ વિજય રેસીડેન્સીમાં ક્રિષ્ના પેલેસ ખાતે રહેતી મહિલાને પ્રસુતિની પીડા થતા તેને તાત્કાલિક મોરબીની જનની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં ડીલવરી વખતે કોઈપણ કારણોસર તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ધર્મવિજય રેસીડેન્સી ક્રિષ્ના પેલેસમાં રહેતા કિશનભાઇ નગીનભાઈ કવાડિયા (29)ના પત્ની સોનલબેન કવાડિયા (28)ને પ્રસુતિની પીડા થતા તેને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ જનની હોસ્પિટલ ખાતે ડીલેવરી માટે દાખલ કરેલા હતા અને દરમિયાન ડીલવરી વખતે કોઈપણ કારણોસર તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે.






Latest News