વાંકાનેરની બજારોમાં જનમેદની ઉમટી - મોંઘવારી વચ્ચે પણ ખરીદી કરી
મોરબી સરસ્વતી શિશુમંદિરમાં ચોપડા પૂજન ઉત્સવ ઉજવાયો.
SHARE
મોરબી સરસ્વતી શિશુમંદિરમાં ચોપડા પૂજન ઉત્સવ ઉજવાયો.
દિવાળી પર્વ નિમિત્તે વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર - શકત શનાળામાં આજે ટ્રસ્ટી, વ્યવસ્થાપક, પ્રધાનાચાર્ય, આચાર્ય તથા વાલીઓ ની હાજરીમાં ચોપડા પૂજન થયું. આપણા વ્યવસાયમાં આપણે ચોપડા પૂજન કરતા હોઈએ તેવી જ રીતે વિદ્યાલયમાં પણ વહીવટી કાર્ય થતું હોય છે. તો તેમાં પણ ચોપડા પૂજન કરી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને નવી રાહ સાથે ચોપડા પૂજન ઉત્સવ ઉજવાયો...